All you need to know about the recent changes in NSW skilled nominated program - ઓસ્ટ્રેલિયન રાજ્યમાં સ્કીલ્ડ વિસા કાર્યક્રમમાં ફેરફારની જાહેરાત

Share:

Listens: 0

SBS Gujarati - SBS ગુજરાતી

News & Politics


New South Wales has announced changes in its skilled nominated program for both onshore and offshore applicants. Offshore candidates skilled in occupations within some ANZSCO unit groups can now submit Expression of Interest (EOI). Parth Patel, a registered migration, shares details of state nomination requirements and eligibility criteria for onshore and offshore applicants. - ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના સ્કીલ્ડ નોમિનેટેડ વિસા માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે દેશ બહાર રહેતા લોકો પણ નક્કી કરવામાં આવેલા વ્યવસાય પ્રમાણે અરજી કરી શકે છે. રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા હોય તેવા તથા દેશ બહાર હોય તે અરજીકર્તા માટેની શરતો અને લાયકાત વિશે SBS Gujarati ને માહિતી આપી હતી.