Australian universities raise international student fees - ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફીમાં વધારો

Share:

Listens: 0

SBS Gujarati - SBS ગુજરાતી

News & Politics


Some of the nation's biggest universities are raising their international student fees. It means students and educators are facing even more uncertain times ahead. - ઓસ્ટ્રેલિયામાં કેટલીક પ્રખ્યાત યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. કોવિડ-19ના કારણે અગાઉથી જ અનિશ્ચિતતાનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓની આ નિર્ણયથી મુશ્કેલી વધી શકે છે.