Editors Hour
Share:

Listens: 145

About

This is my first podcast, please have fun listening and give feedback :)

Editors Hour Season 1 Episode 26

વાતો કોરોના વોરિયર્સની: કપરા કાળમાં કોરોનાના દર્દીઓ અને સ્વજનો માટે હૂંફ અને આશાનું કિરણ બની રહેલા આ કોરોના વોરિયર્સના કેવાક છે અનુભવો?

Show notes

Editors Hour Season 1 Episode 25

રેમડેસિવેર, ઓક્સિજન અને હોસ્પિટલમાં પથારીનો કકળાટ: કોરોનાની સાથે સાથે પેનિકથી પણ કઇ રીતે બચી શકાય? વર્તમાન પરિસ્થિતિનો પરફેક્ટ એક્સ-રે આપશે નિષ્ણાત...

Show notes

Editors Hour Season 1 Episode 24

કરે કોઈક ને ભરે કોઈક! છેવટે લોકડાઉનની નોબત આવી પડે તો ય કોના કર્યા કોણે ભોગવવાના? એક રસપ્રદ ચર્ચા.

Show notes

Editors Hour Season 1 Episode 23

ઘડીક હા, ઘડીક ના! ઘડીક ઓફલાઈન, ઘડીક ઓનલાઇન! કોરોનાને લઈને સર્જાયેલી અનિર્ણાયકતાના કારણે શિક્ષણજગતમાં શું થયું? શું કરવું જોઈએ?

Show notes

Editors Hour Season 1 Episode 22

રંગબેરંગી વાયરો અને ફાગણની ફોરમ: આવો, ધૂળેટીનું પર્વ ઉજવીએ બે શબ્દ-સ્વામી સાથે...

Show notes

Editors Hour Season 1 Episode 21

આવ, કોરોના, આવ! લોકડાઉનના એક વર્ષ પછી ફરી કોરોના માથું ઊંચકી રહ્યો છે. આફતનો આ સેકન્ડ-વેવ કુદરતી કે માનવસર્જિત?

Show notes

Editors Hour Season 1 Episode 20

દાંડીકૂચના નવ દાયકા અને નવી પેઢીની ગાંધી વિચાર-યાત્રા: શા માટે ગાંધી આજે ય એમને અપીલ કરે છે?

Show notes

Editors Hour Season 1 Episode 19

સ્ત્રી એટલે શું!અહીંથી શરૂ થાય છે, એક સંવાદ...એક સમજણઅનેએક અલગ ઓળખાણ!વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ચિત્રલેખા પરિવાર સાથે જોડાયેલા જાણીતા લેખક-વક્તા કાજ...

Show notes