Coffee Shot
Share:

Listens: 1740

About

જેવી રીતે કૉફી નો એક નાનકડો કપ આપણને તાજગી ની અનુભૂતિ કરવા પૂરતો છે એમ જ એક નાનકડી વાત આપણા વિચાર ને વહેતા કરવા પુરતી છે. કૉફી શોટ ની જેમ જ એક નાનો વિચાર પણ લાઈફ ને positivity અને happiness થી ભરપૂર બનાવવા પૂરતો છે. Also listen to our another podcast : V Talk On all podcast streaming platforms.

તમે કોના જેવા બનવા માંગો છો?

સરખામણી અળખામણી જ હોય છે. તમે કદી કોઈ જેવા બની શકતા નથી. જિંદગી ની આ યાત્રા માં જેવા છો એવા જ બની રહેવા જેવી બીજી કોઈ સિદ્ધિ નથી.
Cc: Chintan ni ...
Show notes

થાક

માણસ ક્યારે થાકી જાય છે? અને કેમ? મનગમતી પ્રવૃત્તિ થી ક્યારેય થાક લાગતો નથી. સંબંધો માં પણ હળવાશ અને લાગણી આપણને થાકવા દેતા નથી.
રીલેશનશીપ હોય કે...
Show notes

ફેક ID નવા જમાના ની નવી ફેશન

આપણું જીવન આજકાલ બજાર માં મળતા પ્લાસ્ટિકના ફૂલો જેવું જ થઈ ગયું છે. તદ્દન બનાવટી પણ અસલ ને આંટી દે તેવું... એકદમ fake ID જેવું... શું ખરેખર જરૂરી છે આ...
Show notes