દરિયા કે સ્વિમિંગ પૂલના પાણીમાં બાળકોની સુરક્ષા રાખવાની ટીપ્સ

Share:

Listens: 0

SBS Gujarati - SBS ગુજરાતી

News & Politics


ઉનાળામાં બિચ કે ઘરમાં સ્વિમિંગ પૂલમાં પાણીથી બાળકોની કેવી રીતે સુરક્ષા કરવી તે વિશે સિડની સ્થિત નેપીયન હોસ્પિટલમાં પીડીયાટ્રીક્સના વડા ડો હબીબ ભુરાવાલાએ SBS Gujarati ને માહિતી આપી હતી.