Research reveals rental trends in Australia - ઓસ્ટ્રેલિયામાં મકાન ભાડે લેતા અગાઉ વિવિધ રાજ્યોમાં લાગૂ કાયદા - નિયમો વિશે જાણો

Share:

Listens: 0

SBS Gujarati - SBS ગુજરાતી

News & Politics


New research led by the University of Adelaide is providing the first real insight into who rents in Australia, why they rent, and what condition the properties they rent are in. It’s hoped that the Australian Rental Housing Conditions Dataset can help in the fight to improve conditions for tenants. - ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયમાં મકાનોની કિંમત વધી છે જેની અસર ભાડુઆતી મકાનોની માંગ પર થઇ છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં સ્થાયી લોકો તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ભાડેથી ઘર લેવા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો તથા વિવિધ રાજ્યોના કાયદાઓ વિષે જાણકારી મેળવવી જરૂરી છે.