'તમારી લટ રૂપાળા ગાલને જ્યારે અડે છે, ઝળુંબે વાદળાંને વીજ તોફાને ચડે છે.' ~ ડો. શરદ ઠાકર

Share:

Listens: 0

ImGujarati

Arts


આ ટૂંકીવાર્તા આ સમાજની એક હકીકતને ઉજાગર કરે છે.